અમદાવાદની હોસ્પિટલમાંથી યુવતીની લાશ મળી
2023-01-16
53
અમદાવાદમાં SMS હોસ્પિટલમાં યુવતીએ આપઘાત કર્યો છે. જેમાં 3 દિવસથી યુવતી ગાયબ હતી. તેમાં નર્સિંગમાં કામ કરતી યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. જેમાં યુવતીની હત્યા કે
આપઘાતને લઈ પોલીસ તપાસ શરુ કરી છે. 3 દિવસથી ગાયબ યુવતીની હોસ્પિટલમાંથી લાશ મળી આવી છે.