NCP નેતા રેશમા પટેલે પાર્ટીના તમામ હોદાઓ ઉપરથી રાજીનામું આપ્યું છે. મહિલા પ્રદેશ પ્રમુખ NCP અને પ્રાથમિક સદસ્યતા સહિતના પદ છોડી પાર્ટીને અલવિદા કરી. પાર્ટીનું સંચાલન ખોટા હાથમાં ચાલી રહ્યું છે તેવા આરોપો લગાવ્યા છે. રેશમા પટેલે રાજીનામુ આપી પાર્ટીના મોવડીઓ ઉપર ગંભીર લગાવ્યા હતા.