ચુડા તાલુકા ભાજપમાં ગાબડુ પડ્યું

2022-11-15 381

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાયો છે. જેમાં જોડતોડની નીતી શરૂ થઇ છે. અને નારાજ નેતાઓ બીજા પક્ષમાં જઇ

રહ્યાં છે. તેવામાં 61 વિધાનસભા લીંબડી બેઠક પર ભાજપમાં ચૂંટણી પહેલા જ ગાબડું પડયું છે.

Videos similaires