અમદાવાદ: યુવતીને પિતાની બંદૂક લઇ "રિવોલ્વર રાની" બનવુ ભારે પડ્યું

2022-10-28 1,371

અમદાવાદના રામોલમાં ફાયરિંગનો બનાવ બન્યો છે. જેમાં યુવતીએ પિતાની રિવોલ્વરથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. તેમાં પિતાની લાયસન્સ વગરની રિવોલ્વરથી હવામાં ફાયરિંગ કર્યું
હતુ. તેથી પોલીસે પિતા-પુત્રી સામે ગુનો નોંધી યુવતીની ધરપકડ કરી છે. તેમજ ફાયરિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં રામોલ પોલીસે તપાસ હાથ ધરી છે.

Videos similaires