ગીર-સોમનાથનો હિરણ-2 ડેમ પૂર્ણ કક્ષાએ ભરાયો, જુઓ આકાશી નજારો

2022-07-23 1,441

ગીર-સોમનાથ જિલ્લાનો એકમાત્ર હીરણ-2 ડેમ ધોધ જ એવો છે, જે ભારે વરસાદ બાદ જ ઓવર ફ્લો થાય છે. જે જિલ્લાની સૌથી મોટી જીવાદોરી સમાન ગણાય છે. આ વખતે વરસાદના કારણે હિરણ-2 ડેમ પૂર્ણ કક્ષાએ ભરાયો છે. જેના પગલે હિરણ-2 ડેમનો નયનરમ્ય આકાશી નજારો કેમેરામાં કેદ થયો છે. જે ખૂબ જ મનમોહક લાગી રહ્યો છે.