દ્વારકા મંદિરના પગથિયા પરથી પાણીનો ધોધ વહ્યો, જુઓ સુંદર નજારો

2022-07-05 607

યાત્રાધામ દ્વારકામાં ભારે વરસાદને લઈને ભગવાન દ્વારકાધીશના મંદિર પાસે આવેલ 56 સીડી મોક્ષ દ્વાર પાસે વરસાદના આલભ્ય દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.
ભગવાન દ્વારકાધીશના મંદિરની અંદરથી જે વરસાદી પાણી બહાર આવતા 56 સીટીમાંથી નીચે આવી રહ્યાં છે. જ્યાં દ્વારકાના લોકો વરસાદમાં મોજ માણી રહ્યા છે

Videos similaires