પાકિસ્તાનમાં મોબાઈલ કંપની પર ઈશનિંદાનો આરોપ

2022-07-02 952

રશિયા- યુક્રેન યુદ્ધ 128માં દિવસે પ્રવેશ્યું છે, ત્યારે અમેરિકામાં યુક્રેનને 82 મિલિયન ડોલરની મદદ કરવાની તૈયારી બતાવી છે. નોંધનીય છે કે આ યુદ્ધમાં હજારો નિર્દોષ લોકોના મોત નીપજ્યાં છે. પાકિસ્તાનના કરાચીમાં મોબાઈલ કંપની સામે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. મોબાઈલ કંપનીના વાઈફાઈના નામ પર ઈશનિંદા કરાઈ રહી છે. મોબાઈલ કંપનીના 27 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે