PM મોદીના આગમન પહેલા પાવાગઢ મંદિરનો જુઓ અદભૂત નજારો

2022-06-17 5,072

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18મી જૂને પાવાગઢની મુલાકાત લેવાના છે. જેમાં પીએમ મોદી આ મંદિર પર ધ્વજારોહણ કરશે. તે માટે તૈયારીઓ ચાલી રહી છે. પીએમની પાવાગઢ મુલાકાત

પહેલાં પાવાગઢના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં પાવાગઢ મંદિરના અદભૂત દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.

Videos similaires