અમદાવાદમાં મહાકુંભની જેમ મીની કુંભ મેળાનું આજે ગૃહમંત્રી અમિતશાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું.આ ઉદ્ઘાટન પ્રસંગે અમિતશાહે મીની કુંભ મેળાની સફળતા માટે શુભેચ્છા પાઠવી. તેમજ લોકોને પ્રયાગરાજ ખાતેના મહાકુંભમાં ભાગ લેવાની પણ અપીલ કરી. https://sandesh.com/gujarat/mini-kumbh-aims-to-bring-all-hindu-community-members-on-one-platform-amit-shah