સુરતમાં નાની બાળકીઓ પણ સુરક્ષિત નહીં, ઘર આંગણે રમતી બાળકીને ઉઠાવી જઈ નરાધમે અડપલાં કર્યા

2025-01-20 0

ઘર આંગણે રમી રહેલી 4 વર્ષની બાળકી રડતી રડતી આવી હતી. બાળકીની ગુપ્ત ભાગેથી લોહી નીકળતું જોઈને તેમને બાળકી સાથે કંઈક અજુગતું થયું હોવાનું લાગ્યું.

Videos similaires