વસ્ત્રાલમાં ત્રણ સોસાયટીની વચ્ચે એક શાકમાર્કેટ બની રહ્યું છે સ્થાનિકોમાં તેને લઈને રોષ છે કે શાકમાર્કેટ બનતા જ ગંદકી, ભીડફાડ, ન્યુસન્સમાં વધારો થશે.