ઓલપાડમાં બાઈક સવાર પરિવાર પર ડમ્પર ફરી વળ્યું: માતા-પુત્રીનું કરુણ મોત, પતિ ઈજાગ્રસ્ત

2025-01-20 3

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારની બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે.

Videos similaires