5 વર્ષનું બાળક રમતાં-રમતાં 7KM દૂર જઈને ઊંઘી ગયું, સુરત પોલીસે 10 કલાકમાં શોધી કાઢ્યું
2025-01-19
0
મૂળ દાહોદના વતની દંપતિ પોતાના ત્રણ બાળકો સાથે રાંદેર શેલબી હોસ્પિટલ પાસે મજૂરી કામ માટે આવ્યા હતા. સવારે 10 વાગ્યે તેમનું સૌથી નાનું બાળક રમતા-રમતા ગુમ થઈ ગયું હતું.