સુરત: કાર અકસ્માતમાં વિદ્યાર્થિનીનાં મોતનો મામલો, પોલીસે દુષ્કર્મની આશંકાએ ત્રણેય વિદ્યાર્થીનું મેડિકલ ચેકઅપ કરાવ્યું
2025-01-19
2
સુરતમાં ડાયમંડ બુર્ઝ પાસે અકસ્માતમાં મોતને ભેટેલી વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ થયું છે કે નહિ તે દિશામાં હવે પોલીસ તપાસ કરશે.