શિવ અને શક્તિના મિલન માટે કલકત્તાના કાલીઘાટથી કાવડીયા પહોંચશે સોમનાથ મહાદેવ પર જલાભિષેક કરવા

2025-01-18 0

11 સભ્યોના એક જૂથ સોમનાથ મહાદેવ પર દામોદર કુંડના પવિત્ર જળથી જલાભિષેક કરવા માટે આજથી કાવડયાત્રા શરૂ કરી

Videos similaires