સુરત જિલ્લા LCB પોલીસે ફરી એક વખત મોટી માત્રામાં ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.