નાના ધંધાથી લઈને મોટા ઉદ્યોગ માટે મળી શકે સહાય, કઈ છે સરકારની યોજનાઓ? જાણો

2025-01-18 1

ગુજરાતમાં નાના ઉદ્યોગકારોથી લઈને મોટા ઉદ્યોગકારો માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ છે. વ્યવસાય માટે કેવા પ્રકારની લોન પ્રાપ્ત થઈ શકે? જાણો આ અહેવાલમાં.

Videos similaires