'વિદેશી દારૂ પણ મેડ ઇન કડી..' જી હા કડીમાં નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

2025-01-18 2

બૂટલેગરો હવે કંઈક નવી તરકીબ શોધી લાવ્યા છે. હવે તેઓએ વિદેશી દારૂ બહારથી લાવવાની નહીં રાખતા જાતે જ વિદેશી દારૂ બનાવવાનું શરૂ કરી દીધું છે.

Videos similaires