ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અને પોલીસને ચકમો આપવા માટે બુટલેગરો અવનવા કિમીયા કરતા હોય છે, પરંતુ પોલીસની સતર્કતાથી આવા કિમીયા પણ કામ લાગતા નથી.