પ્રવાસીઓ 'આનંદો' ઉના નજીક માંડવી બીચ પર યોજાશે 'બીચ કાર્નિવલ', જુઓ કેવું છે આયોજન

2025-01-16 12

રાજ્યના પર્યટન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર સોમનાથ દ્વારા અહીં 24, 25 અને 26 જાન્યુઆરીના ત્રણ દિવસ વિશેષ કાર્નિવલનું આયોજન કરાયું છે.

Videos similaires