સુરતના યુવકનું અપહરણ: પોલીસે ગુપ્ત ઓપરેશન હાથ ધરી યુવકને ઉગાર્યો, પાંચ આરોપી ઝડપાયા

2025-01-15 0

રૂપિયાની લેતીદેતીમાં પાંચ ઈસમોએ સુરતના સાયણના એક યુવકનું અપહરણ કર્યું હતું પોલીસે ગુપ્ત ઓપરેશન હાથ ધરી યુવાનને હેમખેમ ઉગારી પાંચેય ઇસમોને ઝડપી લીધા છે.

Videos similaires