ઉત્તરાયણે પતંગ નહીં પરંતુ ખાસ પક્ષી ઉડાડે છે આદિવાસી લોકો, જાણો શા માટે ?

2025-01-14 0

ઉત્તરાયણે ભલે લોકો પતંગ ઉડાવવાની મજા માણતા હોય પરંતુ સાબરકાંઠાના ઇડર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં વસતા આદિવાસી લોકો એક ખાસ પક્ષી ઉડાડે છે. જાણો કેમ ?

Videos similaires