લલિત વસોયાએ 'પાયલ ને ન્યાય આપો' સ્લોગનવાળી પતંગ ઉડાડી, કહ્યું ભાજપના શાસકો હવામાં ઉડી રહ્યાં છે
2025-01-14
0
ભૂતપૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ લલિત વસોયા મકરસંક્રાંતિની ઉજવણી દરમિયાન પણ સરકાર પર નિશાન સાધવાનું ચુક્યા ન્હોતા.