'એ કાઈપો છે', નહીં પરંતુ 'એ ખાધો છે'ના નાદ સાથે જૂનાગઢમાં મકરસંક્રાંતિની અનોખી રીતે ઉજવણી
2025-01-14
1
રાજ્યમાં યુવા હૈયાઓ 'કાઈપો છે'ના નાદ સાથે પતંગ પર્વની ઉજવણી કરતા જોવા મળ્યા, જ્યારે જુનાગઢમાં 'એ ખાધો છે'ના નાદ સાથે ઉત્તરાયણની અનોખી ઉજવણી કરવામાં આવી