વેરાવળથી કોડીનાર અને છારા વચ્ચે સંભવિત અને સૂચિત નવી રેલવે લાઈનને લઈને હવે ખેડૂતોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.