અભિનેતા હિતેનકુમારે અનેક ગુજરાતી ફિલ્મોમાં પ્રેમ સંબંધિત પાત્રો ભજવ્યા છે. ત્યારે પ્રેમ અંગે તેમનું શું માનવું છે ? આવો જાણીએ ઈટીવી ભારત સાથેની ખાસ મુલાકાતમાં.