માંગરોળમાં મળ્યો પરપ્રાંતિય યુવકનો મૃતદેહ, લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાનું અનુમાન

2025-01-13 0

સુરતના માંગરોળ તાલુકામાં એક પરપ્રાંતીય યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાનું અનુમાન, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Videos similaires