શિયાળાના સમયમાં પર્યટકો દેશ વિદેશમાં ફરવા જતા હોય છે, ત્યારે તેમની સ્કિન ખરાબ ન થાય તે માટે ડર્મેટોલોજિસ્ટ પૂજા ટાંકે કેટલાક સૂચનો કર્યા છે.