ધનપુરા કારકાંડનો મુખ્ય માસ્ટર માઈન્ડ ઝડપાયો, ક્રાઈમ સિરિયલ જોઈ ઘડ્યો "નકલી મોત"નો પ્લાન

2025-01-08 0

બનાસકાંઠાના બહુચર્ચિત ધનપુરા કારકાંડનો મુખ્ય માસ્ટર માઈન્ડ ભગવાનસિંહ પરમાર આખરે પોલીસના સકંજામાં છે. આ સાથે જ નકલી મોતના કારસ્તાનો પર્દાફાશ થયો છે.

Videos similaires