18 જાન્યુઆરી 2024ના રોજ વડોદરા શહેરમાં એક ગોઝારી ઘટના હરણી તળાવમાં બની હતી. જેમાં 12 જેટલા માસુમ બાળકો સહિત અને બે શિક્ષિકાઓ મોતને ભેટ્યા હતા.