દીવમાં હોટલ માલિક અને મેનેજરે મસાજ માટે યુવતી રાખીને ગ્રાહકોને ફસાવીને તેમના અંગત પળોના વીડિયો સ્પાય કેમેરાથી ઉતારવાનો મામલો સામે આવ્યો.