ભાવનગર મહાનગર પાલિકામાં સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણનો મામલો સામે આવ્યો છે. સમગ્ર ઘટના ભાવનગર શહેરમાં ભાવનગર મનપા દ્વારા મોતીતળાવ અને કુંભારવાડા વિસ્તારમાં દબાણ હટાવવા બાબતે આપેલ નોટિસને લઈ થયો છે. મનપા ખાતે શહેર કોંગ્રેસ સમિતિ અને સ્થાનિક લોકો દ્વારા આવેદનપત્ર અપાયું હતું. જ્યાં સ્થાનિકોનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. https://sandesh.com/gujarat/bhavnagar-clashes-between-locals-and-police-at-the-bhavnagar-municipal-corporation