Yamuna Jalma kesar Gholi - Janmashtami Special Status

2024-08-25 3

પ્રસ્તુત વિડિઓ દ્વારા, કવિરાજના શ્રીમુખેથી - યમુના જળમાં કેસર ઘોળી... આ પદ દ્વારા શ્રી કૃષ્ણ પ્રભુના શ્રુંગાર કરતાં તેમના ખરા સ્વરૂપની ભજના જ્ઞાનીની દ્રષ્ટિએ કઈ રીતે કરી શકાય? એનું સુંદર વર્ણન કર્યું છે.

Through the Divine voice of Shree Kaviraj, this video presents the Bhakti Song- Yamuna Jalma Kesar Gholi..