ગુજરાતી સિનેમાની વાત કાર્યક્રમમાં આપણે ગુજરાતી ફિલ્મોએ બોક્ષ ઓફિસ પર કરેલી કમાણીના આંકડા, ફિલ્મ વિષેની થોડી ચટપટી વાતો અને ગુજરાતી સિનેમા જગત વધુ સારો દેખાવ કેવી રીતે કરી શકે તે અંગે ચર્ચા કરીશું. ગુજરાતી સિનેમા આગળ વધે, ગુજરાતી સિનેમાને મદદરૂપ થવાય તેવી જ વાત કરીશું. તમે સાથે છો ને..? #gujarati #cinema #film #podcast #dhollywood