Surat : ઉધના વિસ્તારમાં તલવાર મારીને યુવકની હત્યા કરવામાં આવી

2024-04-12 1


-શહેરમાં વધુ એક હત્યાનો બનાવ
-ઉધના વિસ્તાર માં દિન હડદે હત્યા ની ઘટના
-બી. આર સી. પાસે દિન હડદે હત્યા ની ઘટના બની
-બજન શીંગની હત્યા કરવામાં આવી
-હાથ અને આગડી કાપીને હત્યા કરવામાં આવી
-તલવાર મારીને હત્યા કરવામાં આવી
-જૂની અદાવતમાં હત્યા કરવામાં આવી લોક ચર્ચા
-ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી ને આગળની કાર્યવાહી હાથધરી

Videos similaires