DEESA : ખેતરમાં ગોઠવેલા વિજ કરંટથી 12 વર્ષના બાળકનું મોત
એંકર - ડીસાના જુનાડીસા પાસે બાર વર્ષના કિશોરનુ ખેતરમાં ગોઠવેલા વિજ કરંટથી મોત થતાં ખેડૂત અને ભાગીયા બન્ને સામે ડીસા તાલુકા પોલીસ એ માનવવધ નો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે...
#gujarat #deesa #farmer #negligence #Electric #current #child #Passedaway #tv13gujarati