અમદાવાદ: વસ્ત્રાલ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનામાં એક્ટિવા ચાલક મહિલાનું નિપજ્યું મોત

2024-03-14 9

અમદાવાદ: વસ્ત્રાલ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનામાં એક્ટિવા ચાલક મહિલાનું નિપજ્યું મોત

એક્ટિવા ચાલક મહિલાનું નિપજ્યું મોત, અજાણ્યા વાહને અડફેટે લેતાં મહિલાનું ઘટના સ્થળે મોત, વાહન ચાલક અકસ્માત કરી ફરાર, આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી

Videos similaires