ખરાબ સંગતમાં ફસાયા પછી જ ખબર પડે છે કે તે સંગત ખરાબ છે. શું ખરાબ સંગતથી બચવું શક્ય છે? જીવનમાં કુસંગથી કેવી રીતે બચી શકાય?