આ બે મોનિટર લિઝર્ડ ગળે મળી રહી છે કે લડી રહી છે?

2023-03-01 18

બે મોનિટર લિઝર્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો IIM કોલકાતાનો છે