કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ પર થયો રૂપિયાનો વરસાદ

2023-01-18 2

પંચમહાલના કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ પર નોટનો વરસાદ થયો છે. તેમજ રામદેવપીરના પાઠમાં ભજન ગાતા સમયે રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો છે. તથા ધારાસભ્ય

ફતેસિંહનો અલગ અંદાજ જોવા મળ્યો છે.

Videos similaires