યુક્રેનના ગૃહમંત્રીનું હેલિકોપ્ટર ક્રેશ, કીવમાં મોત

2023-01-18 58

યુક્રેનમાં એક મોટો હેલિકોપ્ટર અકસ્માત થયો છે, જેમાં ગૃહમંત્રી સહિત કેટલાંય ઉચ્ચઅધિકારીઓના મોત થયા છે. પોલીસે બુધવારના રોજ કહ્યું કે કુલ 16 લોકોના આ અકસ્માતમાં મોત થયા છે. જેમાંથી બે બાળકો છે. આ ભયંકર અકસ્માત યુક્રેનની રાજધાની કીવની બહાર થયો છે.