હિમાચલ પ્રદેશ પહોંચી કોંગ્રેસની ભારત જોડો યાત્રા, રાહુલે જનસભાને સંબોધી

2023-01-18 26

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની (Rahul Gandhi) ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) પ્રવેશી છે. આ યાત્રાએ કાંગડા જિલ્લાના ઈન્દોરના મિલેવાન થઈને પ્રવેશ કર્યો હતો. આ સાથે જ હિમાચલમાં પ્રવેશ્યા બાદ રાહુલ ગાંધીએ જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર પર આકરા પ્રહારો કર્યા છે.

Videos similaires