મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે

2023-01-18 34

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવા જઇ રહી છે. જેમાં G20ના આયોજન સંદર્ભે કામગીરીની સમીક્ષા થશે. તથા નવી શિક્ષણનીતિના

અમલીકરણને લઈને ચર્ચા થશે. તેમાં ધો-1માં પ્રવેશની વયમર્યાદાને લઈ કેબિનેટમાં નિર્ણય લેવાઈ શકે છે. તથા આગામી બજેટ સત્રને કેબિનેટમાં બહાલી અપાઈ શકે છે.

Videos similaires