શહેરમાં વધુ એક લૂંટનો બનાવ બન્યો છે. જેમાં શહેરના જમાલપુર વિસ્તારમાં આંગડીયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે. જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જિદ નજીક લૂંટનો બનાવ બન્યો છે.