ભારતીય ટીમને મોટો ફટકો, શ્રેયસ અય્યર ન્યુઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર

2023-01-17 1

ભારતીય ટીમને ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચની ODI શ્રેણી રમવાની છે. પ્રથમ મેચ બુધવારે (18 જાન્યુઆરી) હૈદરાબાદમાં રમાશે. પરંતુ તેના એક દિવસ પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. મિડલ ઓર્ડરનો સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.

Videos similaires