રાહુલ ગાંધીના ભાજપ પર પ્રહાર, દેશમાં અમીર અને ગરીબ વચ્ચે ખાઈ વધી

2023-01-17 24

પંજાબના હોશિયારપુરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશમાં અમીર અને ગરીબ વચ્ચે વધતા જતા અંતરનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશના 1 ટકા લોકો પાસે દેશની 40 ટકા સંપત્તિ છે. તેમણે કહ્યું કે દેશમાં 21 ટકા લોકો પાસે 70 કરોડ લોકો જેટલા પૈસા છે.

Videos similaires