ધોરણ 1માં પ્રવેશ મુદ્દે આજે નિર્ણય લેવાશે

2023-01-17 39

ધોરણ 1માં પ્રવેશ મુદ્દે આજે નિર્ણય લેવાઇ શકે છે. જેમાં ધોરણ 1માં પ્રવેશ માટે ઉંમરને લઇ આજે શિક્ષણ વિભાગની મહત્વની બેઠક મળશે. તેમજ ધોરણ 1માં પ્રવેશ માટે 6 વર્ષની

ઉંમરનો નિયમ છે. તથા નવી શિક્ષણનીતિના નિયમનો વાલીઓએ વિરોધ કર્યો હતો. તેથી હવે પ્રવેશ માટે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવી શકે છે.

Videos similaires