અંડર-19 T20 મહિલા વર્લ્ડ કપમાં સૌપ્રથમ હેટ્રિક, આફ્રિકાની મિસ્ટ્રી સ્પિનરે રચ્યો ઇતિહાસ

2023-01-17 13

દક્ષિણ આફ્રિકાની મિસ્ટ્રી સ્પિનર ​​મેડિસન લેન્ડસમેને હેટ્રિક સ્કોટલેન્ડ સામે સતત ત્રણ બોલમાં ત્રણ વિકેટ લઇ ઈતિહાસ રચ્યો હતો. ​​મેડિસન અંડર-19 T20 મહિલા વર્લ્ડ કપમાં હેટ્રિક લેનાર પ્રથમ બોલર બની હતી.

Videos similaires