ટ્રેલરે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો
2023-01-16
38
વડોદરા ભરૂચ NH 48 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ત્રણનાં મોત થયા હતા અને બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગાડીમાં સવાર પરિવાર અમદાવાદથી મુંબઈ જઈ રહ્યો હતો. જે ગાડીને ટ્રેલરે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.