દિલ્હી BJPની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક, PM મોદી હાજર રહેશે

2023-01-16 10

ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક આજે દિલ્હીમાં યોજાવા જઈ રહી છે. આ બે દિવસીય બેઠક દિલ્હીના NDMC કન્વેન્શન સેન્ટરમાં સાંજે 4 વાગ્યે શરૂ થશે. આ બેઠકમાં 9 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી, 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પરની રણનીતિથી લઈને અન્ય વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.